Not Set/ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં રાજકીય અને નીતિ વિષયક મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. સ્વાઈન ફ્લૂ અને પૂરમાં થયેલા જમીન ધોવાણનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના ગુજરાત આગમન અંગે પણ ચર્ચા થઈ શકે છે…જો કે આ બેઠકમાં ભાજપના ઉચ્ચ નેતાઓ પણ હાજર રહેશે…તો બીજી તરફ રાજ્યમાં વકરેલા સ્વાઈન […]

Gujarat

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં રાજકીય અને નીતિ વિષયક મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. સ્વાઈન ફ્લૂ અને પૂરમાં થયેલા જમીન ધોવાણનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના ગુજરાત આગમન અંગે પણ ચર્ચા થઈ શકે છે…જો કે આ બેઠકમાં ભાજપના ઉચ્ચ નેતાઓ પણ હાજર રહેશે…તો બીજી તરફ રાજ્યમાં વકરેલા સ્વાઈન ફ્લૂને લઈ બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે. તો ખેતી સર્વે, પ્રધાનમંત્રીની મુલાકાત તથા નીતિ વિષેયક બાબતોને લઈ ચર્ચા થશે.