નવસારી,
નવસારીમાં વકીલ કનુ સુખડિયાને એક મહિલા મેથીપાક ચખાડતી હોવાનો વિડિયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં વકીલ આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ મહિલાની વકીલ કનુ સુખડિયાની સાથે ફી ના પૈસા બાબતે બોલાચાલી થઇ હતી….વકીલ મહિલા પાસેથી અભદ્ર માંગ કરી હતી. જેને લઇને આ મહિલા રોષે ભરાઇ ગઇ હતી.
