Not Set/ અભદ્ર માંગણી કરતાં મહિલાએ વકીલને ચખાડ્યો મેથીપાક, વીડિયો થયો વાયરલ

નવસારી, નવસારીમાં વકીલ કનુ સુખડિયાને એક મહિલા મેથીપાક ચખાડતી હોવાનો વિડિયો વાયરલ  થયો છે. વિડીયો વાયરલ થતાં વકીલ આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ મહિલાની વકીલ કનુ સુખડિયાની સાથે ફી ના પૈસા બાબતે બોલાચાલી થઇ હતી….વકીલ મહિલા પાસેથી અભદ્ર માંગ કરી હતી. જેને લઇને આ મહિલા રોષે ભરાઇ ગઇ હતી.

Gujarat Others Videos

નવસારી,

નવસારીમાં વકીલ કનુ સુખડિયાને એક મહિલા મેથીપાક ચખાડતી હોવાનો વિડિયો વાયરલ  થયો છે. વિડીયો વાયરલ થતાં વકીલ આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ મહિલાની વકીલ કનુ સુખડિયાની સાથે ફી ના પૈસા બાબતે બોલાચાલી થઇ હતી….વકીલ મહિલા પાસેથી અભદ્ર માંગ કરી હતી. જેને લઇને આ મહિલા રોષે ભરાઇ ગઇ હતી.