Not Set/ #AssemblyElections2018 : રાજસ્થાન, મિઝોરમ, તેલંગણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વોટની ગણતરી શરુ

વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ , મિઝોરમ અને તેલંગણામાં વોટની ગણતરી શરુ થઇ ગઈ છે. રાજ્યોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. Counting of votes for Rajasthan, MP, Chhattisgarh, Mizoram and Telangana begins #AssemblyElections2018 pic.twitter.com/tw0MrNEYj2 — ANI (@ANI) December 11, 2018 રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કુલ […]

Top Stories India Trending Politics

વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ , મિઝોરમ અને તેલંગણામાં વોટની ગણતરી શરુ થઇ ગઈ છે. રાજ્યોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કુલ 2,274 ઉમેદવારો ચુંટણી લડવા માટે ઉભા છે. રાજસ્થાન રાજ્યમાં 4.7 કરોડ મતદાતાઓ છે.

તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવ, હાલનાં મુખ્યમંત્રીની આ બીજી ચુંટણી છે જયારે રાજસ્થાનમાં ,મુખ્યમંત્રી વસુંધરા રાજ એમની સતત ચોથી ચુંટણી લડી રહ્યાં છે.

રાજસ્થાનમાં 200 સીટ પરથી ચુંટણી લડાઈ રહી છે રાજસ્થાનમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જંગ છે. 2003 થી રાજસ્થાનમાં બીજેપી સરકાર છે અને વસુંધરા રાજ મુખ્યમંત્રી છે. રાહુલ ગાંધી, સચિન પાઈલોટની શું અસર થાય છે આ ચુંટણીમાં એ જોવાનું છે.

તેલંગાણામાં 119 સીટો પરથી ચુંટણી લડાઈ રહી છે.