ભોપાલ,
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે, ત્યારે મંગળવારે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે.
Counting of votes for Rajasthan, MP, Chhattisgarh, Mizoram and Telangana begins #AssemblyElections2018 pic.twitter.com/tw0MrNEYj2
— ANI (@ANI) December 11, 2018
મધ્યપ્રદેશની ૨૩૦ સીટ, રાજસ્થાનની ૨૦૦ સીટ, છત્તીસગઢની ૯૦ સીટ, તેલંગાણાની ૧૧૯ સીટો અને મિઝોરમની ૪૦ સીટો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશ : ૨૩૦ સીટ
ભાજપ : ૧૧૦ સીટ પર આગળ
કોંગ્રેસ : ૧૦૯ સીટ પર આગળ
અન્ય : ૧૧
