Not Set/ રાજકોટ: બેઠપુલની નદીમાંથી મળી આવ્યું બાળકનું કપાયેલ માથું

રાજકોટ, રાજકોટમાંથી એક બાળકનું માથું મળી આવ્યું છે. આ બાળકનું માથું કપાયેલી હાલતમાં મળી આવતાં લોકોમાં ફફડાટનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે. ભગવતી પરા વિસ્તારના બેઠપુલની નદીમાંથી બાળકનું કપાયેલી હાલતમાં માથું મળી આવતાં હત્યા કરી હોવાની આશંકા દેખાઇ રહી છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાંથી એક બાળકનું માથું મળી આવ્યું છે. આ બાળકનું માથું કપાયેલી હાલતમાં મળી આવતાં લોકોમાં ફફડાટનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે. ભગવતી પરા વિસ્તારના બેઠપુલની નદીમાંથી બાળકનું કપાયેલી હાલતમાં માથું મળી આવતાં હત્યા કરી હોવાની આશંકા દેખાઇ રહી છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.