Not Set/ સ્કુલથી છુટી ઘરે જવાના બદલે વિદ્યાર્થીઓ જોડાયા ચુંટણી પ્રચારમાં,મોતની સવારીની જેમ વાહનમાં બેસી પ્રચાર કરતો વિડીયો વાયરલ

જસદણ, જસદણમાં પ્રચારના પડઘમ શાંત પડ્યા છે. પરંતુ આ પ્રચારમાં એક એવો વિડીયો સામે આવ્યો જે તમે જોઇને ચોંકી જશો. આ વિડીયોમાં બાળકો પ્રચારના રંગે રંગાયા હતા. સ્કૂલથી છૂટીને બાળકો પોતાના ઘરે ન ગયા. પરંતુ પ્રચારમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ એક વાહનમાં ગીચોગીચ બેઠા હતા. પ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓ મોતની સવારીની જેમ વાહનમાં બેસ્યા હતા અને ભાજપનો […]

Top Stories Gujarat Rajkot Videos

જસદણ,

જસદણમાં પ્રચારના પડઘમ શાંત પડ્યા છે. પરંતુ આ પ્રચારમાં એક એવો વિડીયો સામે આવ્યો જે તમે જોઇને ચોંકી જશો. આ વિડીયોમાં બાળકો પ્રચારના રંગે રંગાયા હતા.

સ્કૂલથી છૂટીને બાળકો પોતાના ઘરે ન ગયા. પરંતુ પ્રચારમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ એક વાહનમાં ગીચોગીચ બેઠા હતા. પ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓ મોતની સવારીની જેમ વાહનમાં બેસ્યા હતા અને ભાજપનો પ્રચાર કરી રહ્યા હતા.

સ્કૂલ બેગની સાથે વિદ્યાર્થી ભાજપના પ્રચારમાં જોડાયા હતા. આવી રીતે એક ગાડીમાં વિદ્યાર્થીઓ ગીચોગીચ ભરાતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા.