Not Set/ ફરી એકવાર ઇશા ગુપ્તાએ શેર કર્યા હોટ ફોટો…., જુઓ photos

મુંબઇ, ફિલ્મ એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજકાલ ફિલ્મો કરતા સોશિઅલ મીડિયા પર વધુ જોવા મળે છે. તે તેના હોટ ફોટા પોસ્ટ કરીને ચર્ચામાં બની રહે છે. આવી ઠંડીના દિવસોમાં ઇશા ગુપ્તાના હોટ ફોટોએ તાપમાન વધારી દીધું છે. તાજેતરમાં, ઇશાએ તેના બોલ્ડ અંદાજ વાળા ફોટાઓ તેના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે જે તેના ચાહકોને ખૂબ […]

Entertainment

મુંબઇ,

ફિલ્મ એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજકાલ ફિલ્મો કરતા સોશિઅલ મીડિયા પર વધુ જોવા મળે છે. તે તેના હોટ ફોટા પોસ્ટ કરીને ચર્ચામાં બની રહે છે. આવી ઠંડીના દિવસોમાં ઇશા ગુપ્તાના હોટ ફોટોએ તાપમાન વધારી દીધું છે.

તાજેતરમાં, ઇશાએ તેના બોલ્ડ અંદાજ વાળા ફોટાઓ તેના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આ ફોટામાં તેને પ્રિન્ટેડ મોનોકીની પહેરી છે અને મેચિંગ થયેલ જેકેટ  પણ જોવા મળી રહ્યું છે. લોંગ ઇયરરિંગ્સ અને લાઇટ મેકઅપ ઇશાની સુંદરતાને વધુ નિખારી રહી છે.

Related image