Not Set/ આજે છે ગોવિંદાનો જન્મદિવસ, 55 વર્ષનાં થયાં ‘હીરો નંબર 1’

નેવુંનાં દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એમની આગવી એક્ટિંગ અને ડાન્સિંગ સ્કીલથી રાજ કરનાર એક્ટર ગોવિંદાનો આજે જન્મદિવસ છે. વર્ષ 1963માં જન્મેલાં ગોવિંદા આજે 55 વર્ષનાં થયાં છે. ગોવિંદાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. એમની પ્રખ્યાત થયેલી ફિલ્મોમાં આંખે, કુલી નંબર 1, રાજા બાબુ, દુલ્હે રાજા, હીરો નંબર 1, સાજન ચલે સસુરાલ, બડે […]

Entertainment

નેવુંનાં દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એમની આગવી એક્ટિંગ અને ડાન્સિંગ સ્કીલથી રાજ કરનાર એક્ટર ગોવિંદાનો આજે જન્મદિવસ છે. વર્ષ 1963માં જન્મેલાં ગોવિંદા આજે 55 વર્ષનાં થયાં છે.

Today is the birthday of Govinda, ‘Hero No. 1’ turned 55

ગોવિંદાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. એમની પ્રખ્યાત થયેલી ફિલ્મોમાં આંખે, કુલી નંબર 1, રાજા બાબુ, દુલ્હે રાજા, હીરો નંબર 1, સાજન ચલે સસુરાલ, બડે મિયા ચિતે મિયા, હસીના માન જાયેગી વગેરે છે.

Today is the birthday of Govinda, ‘Hero No. 1’ turned 55

રણવીર સિંહે ટ્વીટર પર પોતાનો અને ગોવિંદાનો ફોટો મુક્યો છે. જેમાં એમણે લખ્યું છે ‘હીરો નંબર 1.’

ગોવિંદા અહુજાની અપકમિંગ મુવી રંગીલા રાજા છે. જે થીયેટરમાં 11 જાન્યુઆરીએ આવાની છે.