Not Set/ જામનગર: વ્યાજખોરોના ત્રાસને કારણે છોડ્યું હતું પોતાનુ ઘર, 7મી તારીખથી છે લાપતા

જામનગર, દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ વ્યાજખોરના ત્રાસથી બ્રાસપાર્ટના કારખાનેદાર નિલેશભાઈ પોતાનું  ઘર છોડીને ચાલ્યા ગયા છે. નિલેશભાઇ કારેલીયા 7 મી તારીખથી લાપતા છે. આ મામલે નિલેશભાઇના ભાઇએ પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધીવી  છે. અત્યાર સુધીમાં માત્ર બે વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે. હજુ 16 જેટલા આરોપીઓ ફરાર છે.

Top Stories Gujarat Others Videos

જામનગર,

દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ વ્યાજખોરના ત્રાસથી બ્રાસપાર્ટના કારખાનેદાર નિલેશભાઈ પોતાનું  ઘર છોડીને ચાલ્યા ગયા છે. નિલેશભાઇ કારેલીયા 7 મી તારીખથી લાપતા છે. આ મામલે નિલેશભાઇના ભાઇએ પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધીવી  છે. અત્યાર સુધીમાં માત્ર બે વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે. હજુ 16 જેટલા આરોપીઓ ફરાર છે.