તેલુગુ દેસમ પાર્ટીના નેતા અલગ-અલગ વેશભૂષા કાઢીને દર વખતે લોકોનું ધ્યાન ખેંચતા હોય છે.


આ વખતે નારામલ્લાઈ શિવપ્રસાદ ફરી એક વાર ભગવાન શિવનું રૂપ ધારતા તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ પહેલા ફિલ્મમાં એક્ટર હતા ત્યારબાદ રાજકરણમાં પ્રવેશ કર્યો છે.
TDP MP Naramalli Sivaprasad is today dressed up as Lord Shiva during protest in Parliament demanding special status for Andhra Pradesh. He had earlier also dressed up as a school boy, Narad muni and others. pic.twitter.com/yQDkExsNNF
— ANI (@ANI) December 28, 2018
વિધાનસભાની બહાર તેઓ આંધ્ર પ્રદેશને સ્પેશ્યલ દરજ્જો આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.



તેમણે પીએમ મોદીના ૧૦ ફોટા માથા પર લગાવીને રાવણ જેવા પોઝ પણ આપ્યા હતા.
TDP MP Naramalli Sivaprasad is today dressed up as Lord Shiva during protest in Parliament demanding special status for Andhra Pradesh. He had earlier also dressed up as a school boy, Narad muni and others. pic.twitter.com/yQDkExsNNF
— ANI (@ANI) December 28, 2018
TDP MP Naramalli Sivaprasad deserves a special award for protest costume. He demands a special status for Andhra. pic.twitter.com/nzGDuMUj90
— ᴋᴀᴍʟᴇsʜ sɪɴɢʜ / tau (@kamleshksingh) March 14, 2018
તમને જણાવી દઈએ કે આ પ્રકારની વેશભૂષા એ તેમના માટે કોઈ નવીન વાત નથી.
TDP MP Naramalli Sivaprasad is today dressed up as Adolf Hitler during protest in Parliament demanding special status for Andhra Pradesh. He had earlier also dressed up as a school boy, Narad muni and others. pic.twitter.com/pHKcSZpPv0
— ANI (@ANI) August 9, 2018
આની પહેલા પણ તે નારદ મુની, શાળાનો વિદ્યાર્થી, સાઈ બાબા, બાબા સાહેબ આંબેડકર, ભગવાન શ્રીકૃષ્ણ , હિટલર , સત્યા સાઈ અને જાદુગરની વેશ ધારણ કરી ચુક્યા છે.
