Surendranagar News: રાજ્યના કેબિનેટ મંત્રી (Cabinet Minister) રાઘવજી પટેલ(Raghavji Patel)ની કાર ગઈકાલ રાત્રે અકસ્માત (Accident) થતાં ચમત્કારિક બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતના કૃષિ મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા, દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલા (Chotila) નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે, પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત
આ પણ વાંચો:બનાસકાંઠા વિભાજન: લોકોની સુવિધા વધે અને વધુ લાભ માટે સહકારી સંસ્થાઓના વિભાજનની માંગ
આ પણ વાંચો:બનાસકાંઠામાં છાપી ગ્રામપંચાયતના સંરપંચના પતિ સહિત બે જણાં લાંચ લેતા ઝડપાયા
