Not Set/ બ્રિટનની લેબર પાર્ટી દ્વારા કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ સાથે ઠરાવ પસાર કર્યો છે. લેબર પાર્ટીનાં આ પ્રસ્તાવની ભારતે આકરી ટીકા કરી છે. લેબર પાર્ટીનાં નેતા જેરેમી કોર્બીને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને આ ક્ષેત્રમાં જઈને લોકોને આત્મનિર્ણયનો અધિકાર મળે તેવી માંગ કરી હતી. ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે આ પગલાને રાજકીય હિતો સમાન ગણાવ્યું છે. પીટીઆઈ […]

Top Stories World

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ સાથે ઠરાવ પસાર કર્યો છે. લેબર પાર્ટીનાં આ પ્રસ્તાવની ભારતે આકરી ટીકા કરી છે. લેબર પાર્ટીનાં નેતા જેરેમી કોર્બીને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને આ ક્ષેત્રમાં જઈને લોકોને આત્મનિર્ણયનો અધિકાર મળે તેવી માંગ કરી હતી.

ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે આ પગલાને રાજકીય હિતો સમાન ગણાવ્યું છે. પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું કે આ મુદ્દે લેબર પાર્ટી અથવા તેના પ્રતિનિધિઓ સાથે વાત કરવાનો કોઈ સવાલ નથી. બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ બુધવારે કાશ્મીરમાં આ કટોકટી ઠરાવ પસાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.