Not Set/ ભુજ-અંજાર હાઇવે પર સાપેડા નજીક સર્જાયો અકસ્માત, 12 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી

કચ્છ, કચ્છમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોને ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ભુજ-અંજાર હાઇવે પરના સોપડા નજીક આ અકસ્માત સર્જાયો હતો. એસ ટી બસ અને ટ્રક આમને સામને આવી જતાં આ અકસ્માત 12 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ભૂજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. […]

Gujarat Others Videos

કચ્છ,

કચ્છમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોને ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ભુજ-અંજાર હાઇવે પરના સોપડા નજીક આ અકસ્માત સર્જાયો હતો.

એસ ટી બસ અને ટ્રક આમને સામને આવી જતાં આ અકસ્માત 12 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ભૂજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.