હિમાચલ પ્રદેશમાં હમણાં છેલ્લા ઘણા સમયથી ખીણમાં વહન પડી જવાના કિસ્સા વધી ગયા છે.
શનિવારે સવારે સિરમોરમાં એક સ્કુલ બસ ખીણમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં ૭ બાળકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે જયારે બીજા ૪ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
https://twitter.com/ANI/status/1081474547545706496
આ સ્કુલ બસ ખીણમાં કેવી રીતે પડી તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને બચાવકાર્યકર્તા સ્થળ પર પહોચી ગયા હતા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં ઘણા બાળકોની સ્થિતિ નાજુક છે.
