Not Set/ હિમાચલ પ્રદેશ : ખીણમાં પડી સ્કુલ બસ , ૭ બાળકોના મોત , ૪ ઘાયલ

હિમાચલ પ્રદેશમાં હમણાં છેલ્લા ઘણા સમયથી ખીણમાં વહન પડી જવાના કિસ્સા વધી ગયા છે. શનિવારે સવારે સિરમોરમાં એક સ્કુલ બસ ખીણમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં ૭  બાળકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે જયારે બીજા ૪  વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. https://twitter.com/ANI/status/1081474547545706496 આ સ્કુલ બસ ખીણમાં કેવી રીતે પડી તેનું કારણ હજુ સુધી જાણવા નથી […]

Top Stories India Trending

હિમાચલ પ્રદેશમાં હમણાં છેલ્લા ઘણા સમયથી ખીણમાં વહન પડી જવાના કિસ્સા વધી ગયા છે.

શનિવારે સવારે સિરમોરમાં એક સ્કુલ બસ ખીણમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં ૭  બાળકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે જયારે બીજા ૪  વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

https://twitter.com/ANI/status/1081474547545706496

આ સ્કુલ બસ ખીણમાં કેવી રીતે પડી તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને બચાવકાર્યકર્તા સ્થળ પર પહોચી ગયા હતા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં ઘણા બાળકોની સ્થિતિ નાજુક છે.