Not Set/ રાજકોટ: કપાસ ભરેલ ટ્રકની પાછળ રેતીનું ડમ્પર ઘૂસી જતા અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત

રાજકોટ, રાજકોટમાં પોરબંદર અને રાજકોટ હાઇવે પર અકસ્માત થયો છે.કપાસ ભરેલ ટ્રકની પાછળ રેતીનું ડમ્પર ઘૂસી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં પાંચ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.જેમાં એકને ગંભીર ઈજા થઈ છે.રેતીના ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પરચાલકે કાબુ ગુમાવતા કપાસની ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત થયો છે.

Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાં પોરબંદર અને રાજકોટ હાઇવે પર અકસ્માત થયો છે.કપાસ ભરેલ ટ્રકની પાછળ રેતીનું ડમ્પર ઘૂસી જતા અકસ્માત થયો છે.

અકસ્માતમાં પાંચ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.જેમાં એકને ગંભીર ઈજા થઈ છે.રેતીના ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પરચાલકે કાબુ ગુમાવતા કપાસની ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત થયો છે.