Not Set/ મુંબઈમાં ડાન્સ બાર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ફરીથી ખુલી શકે છે ડાન્સ બાર

સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રની સરકારે ડાન્સ બાર પર બનાવેલા નિયમો પર મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. Mumbai Dance bar matter: Supreme Court allows orchestra, tips can be given but showering of cash and coins is not allowed inside bars. https://t.co/TRGjshwE5U — ANI (@ANI) January 17, 2019 સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે મુંબઈમાં ફરીથી ડાન્સ બાર ખુલશે. અમુક […]

Top Stories India Trending

સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રની સરકારે ડાન્સ બાર પર બનાવેલા નિયમો પર મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે મુંબઈમાં ફરીથી ડાન્સ બાર ખુલશે. અમુક શરતો સાથે કોર્ટ દ્વારા ડાન્સ બારને મંજુરી આપી દેવામાં આવી છે.આની પહેલા પણ સુપ્રીમ કોર્ટે નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.

કોર્ટમાં સુનવણી દરમ્યાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકારે કહ્યું કે નવા કાનુનને લીધે ગેરકાનૂની ગતિવિધિઓ અને મહિલાઓનું શોષણ પણ રોકી શકાશે.

સુપ્રીમ કોર્ટે ડાન્સ બાર પર આ શરતો મૂકી

  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડાન્સરને અલગથી ટીપ નહી દઈ શકાય અને તેમના પર પૈસા પણ નહી ઉછાળી શકાય.
  • અશ્લીલ ડાન્સને બરતરફ કર્યા.
  • બાર ડાન્સિંગ માટે અલગ એરિયા રાખવો.
  • ડાન્સિંગ એરિયામાં સીસીટીવી કેમેરા રાખવાનો નિયમ રદ્દ.
  • મુંબઈમાં રાત્રે ૧૧:૩૦ સુધી જ ખુલા રહી શકશે ડાન્સ બાર.
  • ડાન્સ બારમાં અશ્લીલતા ન થવી જોઈએ.