મેલબર્ન,
મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ત્રીજી વન-ડેમાં વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીની ૮૭ રનની મેચ વિનિંગ સાથે ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી છે.
https://twitter.com/Rakesh2521/status/1086221351419953152
આ જીત એટલા માટે ખુબ મહત્વની છે, કારણ કે ભારતે છેલ્લા ૭૦ વર્ષમાં આ પહેલો મૌકો છે જયારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે.
https://twitter.com/TheSunshine07/status/1086221649891024897
યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ત્યારબાદ ભારતે આ લક્ષ્ય ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી છે.
Abhi ganimat hai sabr mera,
Abhi labaalab bhara nahi hu.n…..
Wo mujhko murda samajh raha hai,
Usey kaho, mai.n maraa nahi hu.n…#Dhoni #INDvAUS #Congratulations #3rdODI @msdhoni @1sInto2s pic.twitter.com/mRjHY4YYhE— Dr. Rahat Indori – forever (@rahatindori) January 18, 2019
આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ ત્રણ મેચની શ્રેણીમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી છે.
https://twitter.com/_iron_m_a_n/status/1086221667032920065
હવે તેઓના આ શાનદાર ફોર્મને લઈ ટ્વિટરમાં કેટલાક ફની મિમ્સ વાઈરલ થયા છે.
https://twitter.com/singhviraj123/status/1086221478243241984
શેર શેર હોતા હૈ
https://twitter.com/vikas____yadav/status/1086221518965592064
