Not Set/ વડોદરા: આરોગ્ય વિભાગ દ્વારા વુડા સર્કલમાં ફરિયાદના આધારે હાથ ધરાયું ચેકીંગ

વડોદરા, વડોદરાના સેવા સદનના આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધર્યુ હતુ. વુડા સર્કલ પાસે આવેલા ફરકી શોપમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. દુકાનોમાંથી શ્રીખંડ તેમજ દૂધની બનાવટના મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલના આધારે આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે દુધની બનાવટમાં અનેક વખત મિલાવટ કરવામાં આવે છે અને મીઠાઇઓનુ વેચાણ કરવામાં આવે છે. […]

Gujarat Vadodara

વડોદરા,

વડોદરાના સેવા સદનના આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધર્યુ હતુ. વુડા સર્કલ પાસે આવેલા ફરકી શોપમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. દુકાનોમાંથી શ્રીખંડ તેમજ દૂધની બનાવટના મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલના આધારે આરોગ્ય વિભાગે ચેકીંગ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે દુધની બનાવટમાં અનેક વખત મિલાવટ કરવામાં આવે છે અને મીઠાઇઓનુ વેચાણ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે કોઇ નાગરિકે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધર્યુ હતુ.