Not Set/ ભારતની ઐતિહાસિક જીતમાં ધોનીના ધમાકા બાદ સોશિયલ મીડિયામાં સામે આવ્યા ફની રિએકશન

મેલબર્ન, મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ત્રીજી વન-ડેમાં વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીની ૮૭ રનની મેચ વિનિંગ સાથે ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. https://twitter.com/Rakesh2521/status/1086221351419953152 આ જીત એટલા માટે ખુબ મહત્વની છે, કારણ કે ભારતે છેલ્લા ૭૦ વર્ષમાં આ પહેલો મૌકો […]

Trending Sports

મેલબર્ન,

મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ત્રીજી વન-ડેમાં વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીની ૮૭ રનની મેચ વિનિંગ સાથે ભારતે આ શ્રેણી ૨-૧થી જીતી લીધી છે.

https://twitter.com/Rakesh2521/status/1086221351419953152

આ જીત એટલા માટે ખુબ મહત્વની છે, કારણ કે ભારતે છેલ્લા ૭૦ વર્ષમાં આ પહેલો મૌકો છે જયારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે.

https://twitter.com/TheSunshine07/status/1086221649891024897

યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ત્યારબાદ ભારતે આ લક્ષ્ય ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી છે.

આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ ત્રણ મેચની શ્રેણીમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી છે.

https://twitter.com/_iron_m_a_n/status/1086221667032920065

હવે તેઓના આ શાનદાર ફોર્મને લઈ ટ્વિટરમાં કેટલાક ફની મિમ્સ વાઈરલ થયા છે.

https://twitter.com/singhviraj123/status/1086221478243241984

શેર શેર હોતા હૈ

https://twitter.com/vikas____yadav/status/1086221518965592064