Not Set/ અમરેલી: 16 વર્ષના કિશોર ઉપર દીપડાએ હુમલો કર્યો

અમરેલી, અમરેલીના ધારીના આંબરડી ગામે મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. 16 વર્ષના કિશોર ઉપર દીપડાએ હુમલો કર્યો. કિશોર ખેતરમાં સુતો હતો. ત્યારે દીપડાએ હુમલો કર્યો. ઘરના સભ્યો જાગી જતા દીપડો જંગલ વિસ્તાર તરફ જતો રહ્યો..ત્યારે કિશોરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો..દીપડાના હુમલાને લઈને આંબરડી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો..

Gujarat Others Trending Videos

અમરેલી,

અમરેલીના ધારીના આંબરડી ગામે મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. 16 વર્ષના કિશોર ઉપર દીપડાએ હુમલો કર્યો. કિશોર ખેતરમાં સુતો હતો. ત્યારે દીપડાએ હુમલો કર્યો.

ઘરના સભ્યો જાગી જતા દીપડો જંગલ વિસ્તાર તરફ જતો રહ્યો..ત્યારે કિશોરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો..દીપડાના હુમલાને લઈને આંબરડી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો..