રાજકોટ,
રાજકોટના કોટડાસાંગાણીના વાછપરી ડેમની કેનાલમા તોડફોડ કરી હતી. સિંચાઈ યોજનાની કેનાલમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી. કેનાલના સેલફોનને તોડી નાખતા 200 ખેડુતોને પાણી મળતુ બંધ થયુ. રાત્રે અંધારાનો લાભ અસામાજીક તત્વોએ આ કારસ્તાન આચર્યુ. ખેતીના પાકને ભારે નુકસાનની ભીતી સેવાઇ રહી છે. કેનાલને નુકસાન થતાં ખેડુતોમા ભારે રોષ ભભૂક્યો છે.
