Not Set/ કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે માર મારતા બાળકીને હોસ્પિટલ ખસેડાઈ

ધોરાજી, ધોરાજીમાં આવેલી એમએમ સ્કૂલમાં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીનીને કેજીમાં અભ્યાસ કરે છે. જેને માર મારવામાં આવતા વિદ્યાર્થીનીના પરિવારજનો રોષે  ભરાઇ ગયા હતા. જો કે આ મામલે સ્કૂલના સત્તાધિશોએ વાલી સાથે ગેરવર્તણૂક કરી હતી. મહત્વનું છે કે વિદ્યાર્થીનીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે […]

Gujarat Rajkot Videos

ધોરાજી,

ધોરાજીમાં આવેલી એમએમ સ્કૂલમાં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીનીને કેજીમાં અભ્યાસ કરે છે. જેને માર મારવામાં આવતા વિદ્યાર્થીનીના પરિવારજનો રોષે  ભરાઇ ગયા હતા. જો કે આ મામલે સ્કૂલના સત્તાધિશોએ વાલી સાથે ગેરવર્તણૂક કરી હતી. મહત્વનું છે કે વિદ્યાર્થીનીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.