ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની આખરી ૨ વનડે અને T20 સીરીઝની ત્રણે ટી-૨૦ માંથી આરામ અપાયો છે. કોહલીની જગ્યાએ ભારતીય ટીમના વાઈસ-કપ્તાન રોહિત શર્માને આખરી ૨ વનડે અને T20 સીરીઝ માટે કેપ્ટન બનવવામાં આવ્યો છે.
Indian Captain Virat Kohli to be rested for the last two ODIs of the current #NZvIND series and all three T20Is, Vice-captain Rohit Sharma will lead the side in the final two ODIs and the T20 series. (file pic) pic.twitter.com/Y5gogK9Mcm
— Mantavya News (@Mantavyanews) January 23, 2019
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે નેપિયરની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની ૮ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. જેમાં મોહમ્મદ શામી, ચહલ, અને કુલદિપ યાદવે ઘાતક બોલિંગથી કિવી ટીમ ૧૫૭ માં ઢેર કરી દીધી હતી.
ન્યૂઝીલેન્ડ સામે ભારતની 8 વિકેટથી શાનદાર જીત
https://api.mantavyanews.in/live-cricket-score-india-vs-new-zealand-1st-odi-at-napier/
સાથેજ શામીએ ૧૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો અને ટીમ ઇન્ડીયાના ગબ્બરે ભારતના બેટ્સમેન સૌથી બીજા નંબરે ઝડપી ૫૦૦૦ રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
