Not Set/ નફફટ કાર ડ્રાઈવર સિંહોની પાછળ દોડાવી રહ્યો છે કાર,વનવિભાગના અધિકારીઓ શું હજુ સુધી ઉંઘમાં જ છે?

ગીર, આ અગાઉ પણ સિંહની પજવણીના અનેક વીડિયો વાયરલ થયા છે ત્યારે ગીરના સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે લોકો સિંહની પાછળ કાર દોડાવી રહ્યા છે. જેમાં પાંચેક જેટલા માદા સિંહ રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સિંહની પજવણીના અનેક વીડિયો […]

Top Stories Gujarat Others Videos

ગીર,

આ અગાઉ પણ સિંહની પજવણીના અનેક વીડિયો વાયરલ થયા છે ત્યારે ગીરના સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે લોકો સિંહની પાછળ કાર દોડાવી રહ્યા છે. જેમાં પાંચેક જેટલા માદા સિંહ રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સિંહની પજવણીના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે તો વનવિભાગના અધિકારીઓ શું હજુ સુધી ઉંઘમાં જ છે ? અને સિંહની પજવણી કરતા લોકો સામે યોગ્ય કાર્યવાહી પણ કરવી જોઇએ.