Not Set/ પ્રસુતિ સમયે ડોક્ટરની બેદરકારીથી નવજાત શિશુનું મોત

ધનપુર, ધનપુરના નવાનગરના PHCની મહિલાને પ્રસુતિ સમયે ડોક્ટરે બાળકનો હાથ ખેંચતા નવજાત શિશુનું ફસાતા એનું મોત નિપજ્યું હતું. શિશુ ફસાતા phc ના ડોકટર ઘભરાઈ ગયા અને તાત્કાલિક 108 બોલાવી મહિલાને દાહોદના એક ખાનગી હોસ્પિટલમાં રવાના કરી હતી. ખાનગી હોસ્પિટલમાં નવજાત શિશુને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. પ્રસુતિ કરાવવા જનાર મહિલાનું નામ મનિષા નિમેશ કુમાર ભુરિયા […]

Top Stories Gujarat Others Videos

ધનપુર,

ધનપુરના નવાનગરના PHCની મહિલાને પ્રસુતિ સમયે ડોક્ટરે બાળકનો હાથ ખેંચતા નવજાત શિશુનું ફસાતા એનું મોત નિપજ્યું હતું. શિશુ ફસાતા phc ના ડોકટર ઘભરાઈ ગયા અને તાત્કાલિક 108 બોલાવી મહિલાને દાહોદના એક ખાનગી હોસ્પિટલમાં રવાના કરી હતી.

ખાનગી હોસ્પિટલમાં નવજાત શિશુને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. પ્રસુતિ કરાવવા જનાર મહિલાનું નામ મનિષા નિમેશ કુમાર ભુરિયા છે. આ ઘટના બનતાની સાથે ધાનપુર phc નો આખો સ્ટાફ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ મામલે પોલીસે બધું તપાસ હાથ ધરી છે.