Not Set/ વડોદરા/ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વિડિયોનો મામલો આવ્યો સામે, પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી

વડોદરાના કોરોના વાયરસના કહેરની વચ્ચે એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે, ત્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વિડિયોનો મામલો આવ્યો સામે છે. સયાજીગંજ પોલીસ મથકમાં બે આરોપીઓએ પોલીસને ચકમો આપી સ્લેટ પકડતો વિડિયો બનાવ્યો હતો અને આરોપીએ સોશીયલ મીડિયા પર વિડિયો વાયરલ કર્યો હતો. જો કે પછીથી પોલીસે ટિકટોક વિડીયો બનાવનાર બંને આરોપીઓ આરીફ શેખ અને […]

Gujarat Vadodara

વડોદરાના કોરોના વાયરસના કહેરની વચ્ચે એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે, ત્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વિડિયોનો મામલો આવ્યો સામે છે. સયાજીગંજ પોલીસ મથકમાં બે આરોપીઓએ પોલીસને ચકમો આપી સ્લેટ પકડતો વિડિયો બનાવ્યો હતો અને આરોપીએ સોશીયલ મીડિયા પર વિડિયો વાયરલ કર્યો હતો. જો કે પછીથી પોલીસે ટિકટોક વિડીયો બનાવનાર બંને આરોપીઓ આરીફ શેખ અને સલમાન પઠાણની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.