Not Set/ અમદાવાદ: રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોના ધરણાં

અમદાવાદ, રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો ધરણાં પર ઉતર્યા છે. પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ધરણા પર ઉત્તરયા  છે. મુખ્ય ૭ માગણીને લઈને સવારે 11 કલાકે ધરણા શરુ કર્યા છે. 1000 શિક્ષકો ધરણામાં જોડાવાના છે. સાણંદ, ધંધુકા, વિરમગામ, અમદાવાદ શહેર, બાવળાના શિક્ષકો ધરણા પર જોડાશે. જો કે શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર પણ રજૂઆત કરશે.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો ધરણાં પર ઉતર્યા છે. પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ધરણા પર ઉત્તરયા  છે. મુખ્ય ૭ માગણીને લઈને સવારે 11 કલાકે ધરણા શરુ કર્યા છે. 1000 શિક્ષકો ધરણામાં જોડાવાના છે. સાણંદ, ધંધુકા, વિરમગામ, અમદાવાદ શહેર, બાવળાના શિક્ષકો ધરણા પર જોડાશે. જો કે શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર પણ રજૂઆત કરશે.