જમ્મુ-કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે થયેલા ત્રાસવાદી હુમલા હજુ તો આંખ સામે જ છે અને આવામાં ફરી એકવાર પાકિસ્તાનની નાપાંક હરકત સામે આવી છે જણાવીએ કે આજે (શનિવાર) બપોરે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની નજીક એક વિસ્ફોટ થયો છે. જેમાં સૈન્યમાંનો એક મેજર શહીદ થઇ ગયા છે.
આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં કામચલાઉ વિસ્ફોટક ઉપકરણને ડિફ્યૂઝ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો.જેમાં સૈન્યના એક મેજર શહીદ થયા છે.
Jammu & Kashmir: One Army officer has lost his life in an explosion in the Rajouri sector along the Line of Control. Nature of explosion being ascertained; More details awaited pic.twitter.com/UKQtY7F38S
— ANI (@ANI) February 16, 2019
https://youtu.be/FocukRyO7jE
