Not Set/ અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું ટ્રેલર થયું રિલીઝ, અભ્ય કુમારના બન્યા અવનવા મીમ્સ

મુંબઇ, અક્ષય કુમારની ફિલ્મ જેની ઘણા સમયથી પ્રતિક્ષા થઈ રહી હતી. તે  ફિલ્મ કેસરીનું  ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. કેસરી ફિલ્મ 21 શીખ સૈનિકો અને  10,000 અફઘાનીઘૂસણખોર સાથેના જંગની વાત છે. કેસરીનું ટ્રેલર યૂ-ટયૂબ પર ધૂમ મચાવી રહ્યું છે અને અક્ષય કુમારના ડાયલોગ્સ પણ ખૂબ ધૂમ મચાવી છે. જોકે ટ્રેલરની લોકપ્રિયતા એ છે કે ટ્રેલરના […]

Trending Entertainment Videos

મુંબઇ,

અક્ષય કુમારની ફિલ્મ જેની ઘણા સમયથી પ્રતિક્ષા થઈ રહી હતી. તે  ફિલ્મ કેસરીનું  ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. કેસરી ફિલ્મ 21 શીખ સૈનિકો અને  10,000 અફઘાનીઘૂસણખોર સાથેના જંગની વાત છે.

કેસરીનું ટ્રેલર યૂ-ટયૂબ પર ધૂમ મચાવી રહ્યું છે અને અક્ષય કુમારના ડાયલોગ્સ પણ ખૂબ ધૂમ મચાવી છે. જોકે ટ્રેલરની લોકપ્રિયતા એ છે કે ટ્રેલરના સંવાદો સાથેના વિવિધ મેમે બની રહ્યા છે.  આ મેમેમાં પાકિસ્તાન, ક્રિકેટ, નોટબંધી  જેવા મુદ્દા વણી લેવામાં આવ્યા છે. અક્ષય કુમારે પોતાના ટ્વિચર પર આ ટ્રેલરને લોન્ચ કર્યું હતું.

જુઓ ટ્રેલર…

અક્ષય કુમારની ફિલ્મ કેસરી સારાગઢીના યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. તથા  ફિલ્મમાં  પરિણીતી  ચોપરા પણ કામ કરી રહી છે. કેસરી ફિલ્મ હોળીના તહેવાર પર  21 માર્ચના રોજ કેસરી રીલીઝ થશે.

આપને જણાવી દઈએ કે કેસરીનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. ફિલ્મ કરણ જૌહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે.  1897માં અફઘાન સેના તથા  ભારતીય સેનાની એક નાની ટુકડી વચ્ચે થયેલી લડાઈ બેટલ ઓફ સારાગઢી પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મમાં અક્ષય કુમારનો જબરદસ્ત એક્શન અવતાર જોવા મળી રહયો છે.

https://twitter.com/DoctorrSays/status/1098461323086782464

https://twitter.com/BollywoodGandu/status/1098461824557740032

https://twitter.com/majestic_maz/status/1098465949764612096

https://twitter.com/baelessPurush/status/1098471845232140288