મુંબઇ,
ફિલ્મ ઓરુ ઉદાર લવ ના એક સીનથી ઇન્ટરનેટ પર રાતો રાત સનસની મચાવીને પ્રખ્યાત થયેલ પ્રિયા પ્રકાશ વારિયર ચર્ચામાં છે. પ્રિયા પ્રકાશનું ચર્ચામાં રહવાનું કારણ તેની લેટેસ્ટ ફોટોશૂટ છે. સામે આવેલ તસ્વીરમાં પ્રિયા પ્રકાશનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/p/BuYHLJ_Hd4t/?utm_source=ig_embed
પ્રિયા પ્રકાશેતેની લેટેસ્ટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ એક મેગેઝિન માટે કરાવ્યું છે.આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.પ્રિયા પ્રકાશના લુકમાં છેલ્લા બે વર્ષોમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યો છે. તેના મેકઓવરથી લઈને ડ્રેસિંગ સ્ટાઇલ પર પ્રિયાએ ખૂબ કામ કર્યું છે.
https://www.instagram.com/p/BuTEgYQHgxz/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશની તે ફિલ્મ જેના કારણથી તેને ફેમે મળ્યો તે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ. આશા હતી કે પ્રિયાની ફિલ્મ નવો રેકોર્ડ બનાવશે. પરંતુ ફિલ્મની વાર્તા દર્શકોને પસંદ આવી નથી. મૂવીના ક્લાઈમેક્સની બહુ ટીકા થઈ.
https://www.instagram.com/p/BuOWF2hnyBJ/?utm_source=ig_embed
લોકોએ સોશિયલ મીડિયા પર નેગેટિવ કમેન્ટ્સ લખ્યા છે, જેના પછી મેકર્સે મોટા નિર્ણય લીધો છે. આખરે દિગ્દર્શક ઓમર લુલુએ ભારે ટીકા બાદ ફિલ્મના ક્લાઇમેક્સને બદલી દીધો છે. નવી ક્લાઈમેક્સને શૂટ કરવામાં આવ્યું છે.
https://www.instagram.com/p/BuEmluyAL4b/?utm_source=ig_embed
પ્રિયા પ્રકાશ બોલિવૂડમાં ટૂંક સમયમાં જ ડેબ્યુ કરી શકે છે. થોડા દિવસ પહેલા તેમને સ્ટાર્સ સાથે પાર્ટી કરતા જોવા મળી હતી. તેના પછી આ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં જોવા મળશે.
https://www.instagram.com/p/BtyIdLuBy97/?utm_source=ig_embed
