Filmi holi/ હોળી પર પુલકિતે ક્રિતી પર પ્રેમ વરસાવ્યો, બોલિવૂડમાં ખૂબ જ મસ્તી થઈ

બાબા સિદ્દીકી અને તેમના પૂત્ર જીશાન સિદ્દીકીએ સાંજે પાર્ટી આપી હતી

film industry Trending

બાબા સિદ્દીકી અને તેમના પૂત્ર જીશાન સિદ્દીકીએ સાંજે પાર્ટી આપી હતી. જેમાં બોલીવુડથી લઇને લેકર ટીવી સુધીના સ્ટારર્સે ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજકીય લોકોથી વધારે ફિલ્મ જગતના લોકો વધારે હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્ટીમાં ગ્રેંડ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બોલીવુડ માંથી સલમાન ખાન.ઓરી એમસી સ્ટૈન માંથી ઇશા માલવીય અને અભિષેક કુમાર સુધીના લોકો પહોંચ્યા હતા.પાર્ટીમાં શ્વેયા સરન ખાન ઝરીન ખાન અને ઉર્વશી રૌતેલા હાજરી આપી હતી. આ સાથે 25 માર્ચના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર બોલીવુડ,ભોજપુરી અને સાઉથના સેલેબ્સ પણ પાછા પડ્યા હતા. હોળી પહેલા સોશિયલ મીડિયા પર સ્ટારર્સે હોળી સેલિબ્રેશનની જુના ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…