Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ આલિયા અને રણબીરે  કુંભમેળામાં લોન્ચ કર્યો બ્રહ્માસ્ત્રનો લોગો, જોવા મળી બંનેની ખાસ કેમેસ્ટ્રી

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરતાં તેમની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે. આ કપલ ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગત રોજ મહાશિવરાત્રિના પર્વના દિવસે આ કપલ કુંભમેળામાં સામેલ થયું હતું. આ બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો રિવીલ કરવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. પરંતુ બંનેની જે તસવીરો સામે આવી છે તેમાં […]

March 5, 2019Maya Sindhav
Uncategorized

મુંબઇ,

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરતાં તેમની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે. આ કપલ ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગત રોજ મહાશિવરાત્રિના પર્વના દિવસે આ કપલ કુંભમેળામાં સામેલ થયું હતું. આ બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો રિવીલ કરવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. પરંતુ બંનેની જે તસવીરો સામે આવી છે તેમાં બંનેની સરસ મજાની કેમેસ્ટ્રી નજરે ચઢી રહી છે.

https://www.instagram.com/p/Bulu5NGHZBH/?utm_source=ig_embed&utm_medium=loading

https://www.instagram.com/p/Bulu5NGHZBH/liked_by/

આ તસવીરોમાં આલિયાનો રણબીર પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે. આ તસવીરમાં બંને પારંપરિક વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ઘણા સમયથી આલિયા અને રણબીરના લગ્નની ચર્ચાઓ પણ થઈ રહી છે. આલિયા પણ વારંવાર નીતુ સિંહ તેમજ  ઋષિ કપૂર સાથે જોવા મળતી હોય છે.  તસવીરમાં જોઈ શકાય છે  કે બંને જણા શાંત ચિત્તે સંગમ તટની ભવ્યતા માણી રહ્યા છે. બંનેને ટીમ સાથે પણ સરસ મજાનો પોઝ આપ્યો હતો.

https://www.instagram.com/p/BulnDIkAbzK/?utm_source=ig_embed&utm_medium=loading

બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ ,રણબીર કપૂર ઉપરાંત સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન, ટીવી એકટ્રેસ મૌની રોય તથા અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. કરણ જૌહરના ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મને રણબીરનો ખાસ મિત્ર અયાન મુખર્જી ડિરેકટ કરી રહ્યો છે.

Post navigation

video:જયારે ઇમરાન ખાન બોલતા જોવા મળ્યા- હા, અમે કર્યો પુલવામા હુમલો!
દીપિકા થઈ પતિ પર ફીદા કહ્યું, રણવીર છે પતિ નંબર 1 અને હોટ્ટી નંબર 1

More Posts

Not Set/ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીની ફન્ડીંગ મામલે વિવાદ વકર્યો, આટલા પૈસા માળ્યાનું સામે આવ્યું

June 26, 2020Bhavesh Vyas

Not Set/ Cricket-Windies recall Roach for England tour

July 20, 2017mantavya

Not Set/ ગુજરાત/ ડેપ્યુટી CM ની મોટી જાહેરાત, કોરોના ટેસ્ટનાં રેટમાં કર્યો ઘટાડો

June 25, 2020grishma kagda

Not Set/ નસીરુદ્દીન શાહના મોટા ફેન “બંદિશ બેન્ડિટ્સ’ના આ સ્ટાર્સ

July 28, 2020jinal patel

Not Set/ અમિતા શાહની મેરઠમા પદયાત્રા, પદયાત્રાના રૂટ પર વેપારીની હત્યા

July 20, 2017mantavya

સુપ્રીમ કોર્ટ/ હેટ સ્પીચ મામલે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુપ્રીમ કોર્ટનો આદેશ, કોઈ ફરિયાદ થાય કે ન થાય, સુઓમોટો લઈને કરવી પડશે કાર્યવાહી

April 28, 2023April 28, 2023Mantavya Team

Not Set/ Video/ વિરાટ કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન રમ્યો એક ધમાકેદાર શોટ્સ

September 4, 2020jinal patel

Not Set/ કેવી જશે આપની 30/09/2019, વાંચો આપનું રાશિ ભવિષ્ય

September 30, 2019September 29, 2019Maya Sindhav

Not Set/ અંડમાન-નિકોબારમાં એકવાર ફરી અનુભવાયો ભૂકંપનો ઝટકો

September 8, 2020Bhavesh Vyas

Not Set/ સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ પર ચાલી રહેલ ચર્ચાથી દુ:ખી નસીરુદ્દીન શાહે આપી આવી પ્રતિક્રિયા

August 2, 2020jinal patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy