Not Set/ કોંગ્રેસમાં બાદ ભાજપમાં પણ ભંગાણના એંધાણ,કનુ પટેલ BJPથી નારાજ હોવાની વાતે જોર પકડ્યું

ગાંધીનગર, કોંગ્રેસમાં બાદ ભાજપમાં પણ ભંગાણના નેતા એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પક્ષ પલટાનું રાજકારણ ચાલી રહ્યુ છે તેની વચ્ચે ભાજપના કોળી નેતા કનુભાઈ પટેલ મુખ્યમંત્રીને મળ્યા કનુ પટેલ ભાજપથી નારાજ હોવાની વાતે જોર પક્ડયું છે તો બીજી બાજુ કનુ પટેલે પોતે નારાજ હોવાની વાતને નકારી છે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

કોંગ્રેસમાં બાદ ભાજપમાં પણ ભંગાણના નેતા એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પક્ષ પલટાનું રાજકારણ ચાલી રહ્યુ છે તેની વચ્ચે ભાજપના કોળી નેતા કનુભાઈ પટેલ મુખ્યમંત્રીને મળ્યા કનુ પટેલ ભાજપથી નારાજ હોવાની વાતે જોર પક્ડયું છે તો બીજી બાજુ કનુ પટેલે પોતે નારાજ હોવાની વાતને નકારી છે.