Not Set/ બેકાબુ કારે બે રાહદારીઓને ઉડાડી જવેલર્સના શો રૂમમાં ઘુસી

ગીર સોમનાથ, ગીર સોમનાથના વેરાવળના મુખ્ય બઝારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. બેકાબુ કારે બે રાહદારીઓને ઉડાડી જવેલર્સના શોરૂમમાં ઘુસી ગઇ. બન્ને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હીટ એન્‍ડ રનની ઘટનાના દશ્‍યથી શહેરીજનો સ્‍તબ્ધ બની ગયા હતા. શહેરમાં વઘી રહેલ ઘુમસવાર કાર-બાઇક ચાલકો સામે પોલીસે તપાસ હાથ ધરી […]

Uncategorized

ગીર સોમનાથ,

ગીર સોમનાથના વેરાવળના મુખ્ય બઝારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. બેકાબુ કારે બે રાહદારીઓને ઉડાડી જવેલર્સના શોરૂમમાં ઘુસી ગઇ. બન્ને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હીટ એન્‍ડ રનની ઘટનાના દશ્‍યથી શહેરીજનો સ્‍તબ્ધ બની ગયા હતા. શહેરમાં વઘી રહેલ ઘુમસવાર કાર-બાઇક ચાલકો સામે પોલીસે તપાસ હાથ ધરી છે.