Not Set/ ગાંધીનગર: ભગાભાઇ બારડ મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં, અધ્યક્ષની ઓફિસ બહાર કોંગ્રેસના ધરણા

ગાંધીનગર, ગાંધીનગરમાં ભગાભાઇ બારડ મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યું હતું. પરેશ ધાનાણી સાથે 25 કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા, જ્યાં અધ્યક્ષની ઓફિસ બહાર કોંગ્રેસના ધારાસાભ્યો ધરણા પર બેસી ગયા હતા, તેમજ ભગાભાઇને ન્યાય આપોના સુત્રોચ્ચાર સાથે રામધૂન શરૂ કરી વિરોધ નોંધાવ્યો હતા.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગરમાં ભગાભાઇ બારડ મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યું હતું. પરેશ ધાનાણી સાથે 25 કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા, જ્યાં અધ્યક્ષની ઓફિસ બહાર કોંગ્રેસના ધારાસાભ્યો ધરણા પર બેસી ગયા હતા, તેમજ ભગાભાઇને ન્યાય આપોના સુત્રોચ્ચાર સાથે રામધૂન શરૂ કરી વિરોધ નોંધાવ્યો હતા.