Not Set/ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજિયા ભાજપમાં જોડાયા,જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર

ગાંધીનગર, લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, જે ધારાસભ્યોને ભાજપે સસ્પેન્ડ કરેલા છે. તેમને કોંગ્રેસ આવકારે છે. લાઠીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજિયા ભાજપમાં જોડાયા હતા. આ સાથે ભાજપમાં અડધા ડઝનથી પણ વધુ કોંગી નેતાઓ જોડાઇ ચૂક્યા છે. આવ્યો સાંભળીયે શું કહ્યું […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, જે ધારાસભ્યોને ભાજપે સસ્પેન્ડ કરેલા છે. તેમને કોંગ્રેસ આવકારે છે. લાઠીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજિયા ભાજપમાં જોડાયા હતા. આ સાથે ભાજપમાં અડધા ડઝનથી પણ વધુ કોંગી નેતાઓ જોડાઇ ચૂક્યા છે. આવ્યો સાંભળીયે શું કહ્યું જીતુ વાઘાણીએ