- દરિયાપૂરનાં ઉમેદવાર સાથે ખાસ વાત
- દરિયાપુર કોંગ્રેસનાં ઉમેદવાર છે નીરવ બક્ષી
- આગામી સમયમાં સ્થાનિકનાં હિતમાં કામ કરવાનો દાવો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ
- દરિયાપુર કોંગ્રેસ પેનલ એ શરૂ કર્યો પ્રચાર
- કોંગ્રેસનાં ઉમેદવારોને લોકોનું સમર્થનનો દાવો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દરેક પક્ષ રણનીતિ બનાવી રહ્યો છે. અમદાવાદની મહાનગરપાલિકાની વાત કરી એ તો અહી, ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં આવ્યા છે.

જેના કારણે આ વખતે ગુજરાત મહાનગરપાલિકામાં બહુપાંખિયો જંગ ખેલાવાનો છે. આજથી ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસનાં દરિયાપુરનાં ઉમેદવારએ ડોર ટૂ ડોર પ્રચારની શરૂઆત કરી દીધી છે અને વિસ્તારમાં લોક સંપર્ક રાઉન્ડ શરૂ કરી દીધા છે. કોંગ્રેસ પેનલનાં તમામ ઉમેદવાર દ્વારા વિસ્તારની મુખ્ય સમસ્યા દૂર કરવા અને આગામી દિવસોમાં વિસ્તારમાં સારા કાર્યો કરવાના વચનો આપવામાં આવ્યાં છે.
Election / ભાજપ સત્તાધીશ થશે તો કોણ બનશે મેયર?
Election / AMC નાં ભાજપ-કોંગ્રેસનાં આટલા ઉમેદવારોનો છે ગુનાહિત ઈતિહાસ
Election / ભાજપે જાહેર કરી જામનગર જીલ્લા પંચાયત અને સિક્કા નપા.ના ઉમેદવારોની યાદી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
