Election/ ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નાપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

Gujarat Others

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નક્કી થયા અનુસાર આજ રોજ વિવિધ જિલ્લાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. રાજકોટ જામનગર બાદ ભાજપે પાટણ  જીલ્લામાં વિવિધ ન.પા, તા.પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાટણ ન.પા.નું સસ્પેન્સ યથાવત ટૂંક સમયમાં લિસ્ટ જાહેર કરશે.

સિદ્ધપુર ન.પા.ના 36માંથી 32 ઉમેદવારો જાહેરકરાયા છે,  3 નામ ની જાહેરાત બાકી રખાઈ છે. જે પ્રમાણે છે.

 

સિદ્ધપુરની 22 તા.પંની 22 બેઠક ઉમેદવારો જાહેર કરાયા છે. જે યાદી આ પ્રમાણે છે.

 

ચાણસ્મા તા.પંચાયતના  18 ઉમેદવાર માંથી 17 જાહેર 1 બાકી, યાદી આ પ્રમાણે છે. 

હારીજ તા.પંચાયત બેઠકના 16 ઉમેદવારમાંથી 15 જાહેર 1 બાકી, યાદી આ પ્રમાણે છે. 

પાટણ જિલ્લા પંચાયતની 32માંથી 32 ઉમેદવારો જાહેર કરાયા છે. યાદી આ પ્રમાણે છે. 

પાટણ તા. પં.ની 20માંથી 20 ઉમેદવારો જાહેર કરાયા છે. યાદી આ પ્રમાણે છે. 

રાધનપુર તા.પંચાયત 18માંથી 18 ઉમેદવારો જાહેર કરાયા છે. યાદી આ પ્રમાણે છે. 

સમી તા. પંચાયતમાંથી 18 બેઠક માંથી 17ના ઉમેદવારની  જાહેરાત , 1  બાકી , યાદી આ પ્રમાણે છે. 

સાંતલપુર તા.પંચાયતમાંથી 18 બેઠકમાંથી  18 નામ  જાહેર

સરસ્વતી તા.પંચાયતમાંથી 24 ઉમેદવાર જાહેર

શંખેશ્વર તા.પંચાયતમાંથી 16 જાહેર

 

Business / અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા સંસદીય સમિતિની ભલામણ, વાહનો પર જીએસટી ઘટાડો

Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ