Not Set/ શહેર પોલીસે PUBG ગેમ અંગે મંગાવ્યા શહેરીજનોના રિવ્યુ

અમદાવાદ, અમદાવાદમાં શહેર પોલીસે PUBG ગેમ અંગે શહેરીજનોના રિવ્યુ મંગાવ્યા. ગેમની મેન્ટલી અને સોશિયલી થતી અસરો જાણવા પ્રયાસ કર્યો. શહેરીજનોના રિવ્યુ આધારે 28 માર્ચ બાદ બેન યથાવત રાખવા વિચારણા કરાશે. હાલમાં ગેમ રમતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની સાથે કાઉન્સિલિંગ પણ થઈ રહ્યું છે.

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં શહેર પોલીસે PUBG ગેમ અંગે શહેરીજનોના રિવ્યુ મંગાવ્યા. ગેમની મેન્ટલી અને સોશિયલી થતી અસરો જાણવા પ્રયાસ કર્યો. શહેરીજનોના રિવ્યુ આધારે 28 માર્ચ બાદ બેન યથાવત રાખવા વિચારણા કરાશે. હાલમાં ગેમ રમતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની સાથે કાઉન્સિલિંગ પણ થઈ રહ્યું છે.