Not Set/ અમદાવાદ : ધૂળેટી પર યોજાયો ટોમેટિનો ફેસ્ટિવલ

અમદાવાદ, આજે દેશભરમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ આ પર્વની અલગ-અલગ રીતે ઉજવણી કરવામ આવી રહી છે. ત્યારે આવામાં અમદાવાદ શહેર પણ ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. જણાવીએ કે અમદાવાદમાં ટોમેટીના ફેસ્ટ યોજાયો આવ્યો છે.વિદેશોની જેમ અમદાવાદમાં પણ ટોમેટીના ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ત ધુળેટી નિમિતે યોજવામાં આવ્યો […]

Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

આજે દેશભરમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ આ પર્વની અલગ-અલગ રીતે ઉજવણી કરવામ આવી રહી છે. ત્યારે આવામાં અમદાવાદ શહેર પણ ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.

જણાવીએ કે અમદાવાદમાં ટોમેટીના ફેસ્ટ યોજાયો આવ્યો છે.વિદેશોની જેમ અમદાવાદમાં પણ ટોમેટીના ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ત ધુળેટી નિમિતે યોજવામાં આવ્યો છે. આ અનોખા ટોમેટીના ફેસ્ટમાં અમદાવાદીઓ મજા માણતા જોવા મળ્યા છે અને વિદેશોની જેમ અમદાવાદમાં પણ ટોમેટીના ફેસ્ટની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.