Not Set/ લોકસભા ચૂંટણી 2019: ગાંધીનગર સીટની વિસ્તૃત સમીક્ષા  

અમદાવાદ, ગાંધીનગર લોકસભા  બેઠક  રાજ્યનું પાટનગર હોવાથી સૌની ગાંધીનગર પર નજર ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠક ભાજપે અમિત શાહનું નામ કર્યું જાહેર અમિત શાહ હાલમાં છે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ૨૦૧૨માં નારાણપુરા બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ એક સમયે આનંદીબેન પટેલ અને અનાર પટેલનું નામ પણ હતું […]

Top Stories

અમદાવાદ,

ગાંધીનગર લોકસભા  બેઠક 

રાજ્યનું પાટનગર હોવાથી સૌની ગાંધીનગર પર નજર

ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠક

ભાજપે અમિત શાહનું નામ કર્યું જાહેર

અમિત શાહ હાલમાં છે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ

અમિત શાહ ૨૦૧૨માં નારાણપુરા બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ગુજરાતમાં ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ

એક સમયે આનંદીબેન પટેલ અને અનાર પટેલનું નામ પણ હતું ચર્ચામાં

બાજપાઈજી, અડવાણી જેવા દિગ્ગજ નેતાની ગાંધીનગરે વધારી શાન

૧૯૯૬માં વાજપેયીજી ગાંધીનગરથી લડ્‌યા અને જીત્યા હતા

બાદમાં તેમણે ગાંધીનગર બેઠક છોડી હતી, લખનૌ જાળવી હતી

આ બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર

ગાંધીનગર ઉત્તર

કલોલ

સાણંદ

ઘાટલોડિયા

વેજલપુર

નારણપુરા

જ્ઞાતિ સમીકરણ

પટેલ    – ૨,૪૪,૦૭૪

વણિક    – ૧,૪૨,૦૨૩

ઠાકોર    – ૧,૩૦, ૮૪૬

દલિત    – ૧,૮૮,૦૯૦

અન્ય    -૧૨,૧૫,૭૭૪

કુલ——૧૯,૨૦,૮૦૭

કુલ મતદારો – ૧૨,૧૪,૧૫૫

પુરૂષ મતદારો – ૬,૨૪,૨૦૨

મહિલા મતદારો – ૫,૮૯,૯૧૬

અન્ય મતદારો  –  ૩૭

પાટીદારો  ૧૫ ટકા

ક્ષત્રિયો  ૧૫ ટકા

મુસ્લિમ ૭ ટકા

દલિતો, ઓબીસી, બ્રાહ્મણ, વાણીયા, જૈનની સરખી વસતી

ઘાટલોડિયા, નારણપુરામાં સવર્ણો ભાજપ તરફી

વેજલપુરમાં મુસ્લિમ અને દલિત મતદારો મોટી સંખ્યામાં, જે કોંગ્રેસની વોટબેંક

અન્ય શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ

ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદમાં ભાજપ સામે રોષ

ગાંધીનગર ઉત્તર બેઠકમાં સરકારી કર્મચારીઓની સંખ્યા નોંધપાત્ર

અહીના ગામડાંમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા વધારે

સાણંદ ખેડૂતોના આંદોલનનું કેન્દ્ર હોવાથી ભાજપને નુકસાનની ભીતિ

કોંગ્રેસ તરફથી  ડો. સી. જે. ચાવડાનું નામ સૌથી આગળ

ગાંધીનગર લોકસભાનાં વિજેતા સાંસદ

૧૯૬૭-૧૯૭૧          કોંગ્રેસ                      સોમચંદ સોલંકી

૧૯૭૧-૧૯૭૭          કોંગ્રેસ(સંસ્થા)             સોમચંદ સોલંકી

૧૯૭૭-૧૯૮૦          ભારતીય લોકદળ          પુરુષોત્તમ માવલંકર

૧૯૮૦-૧૯૮૪          કોંગ્રેસ                      અમૃત પટેલ

૧૯૮૪-૧૯૮૯          કોંગ્રેસ                      જી. આઈ. પટેલ

૧૯૮૯-૧૯૯૧          ભાજપ                      શંકરસિંહ વાઘેલા

૧૯૯૧-૧૯૯૬          ભાજપ                      લાલકૃષ્ણ અડવાણી

૧૯૯૬-૧૯૯૬          ભાજપ                      અટલબિહારી બાજપાયી

૧૯૯૬-૧૯૯૮          ભાજપ                      વિજય પટેલ

૧૯૯૮-૧૯૯૯          ભાજપ                      લાલકૃષ્ણ અડવાણી

૧૯૯૯-૨૦૦૪          ભાજપ                      લાલકૃષ્ણ અડવાણી

૨૦૦૪-૨૦૦૯          ભાજપ                      લાલકૃષ્ણ અડવાણી

૨૦૦૯-૨૦૧૪          ભાજપ                      લાલકૃષ્ણ અડવાણી

૨૦૧૪-૨૦૧૯          ભાજપ                      લાલકૃષ્ણ અડવાણી

અમિત શાહની રાજકીય કારકિર્દી

અમિત શાહ

હાલમાં ભાજપનાં રાષ્ટ્રીય  પ્રમુખ અને રાજ્યસભા સાંસદ

૨૦૧૪માં ભાજપનાં રાષ્ટ્રીય  પ્રમુખ બન્યા

૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭ સરખેજથી ધારાસભ્ય

૨૦૧૨ નારણપુરાથી ધારાસભ્ય

૨૦૧૪ માં ઉત્તરપ્રદેશ લોકસભા ઇન્ચાર્જ

૨૦૧૪ માં ઉત્તરપ્રદેશમાં તેમના નેતૃત્વમાં ભાજપે ૮૦માંથી ૭૩ સીટ જીતી

૧૯૮૬માં ભાજપમાં જોડાયા

સંસદમાં કામગીરી (૨૦૧૪-૨૦૧૯)

હાજરી : ૯૨  %

પ્રશ્નો પૂછ્યા : ૦

ચર્ચામાં ભાગ લીધો : ૧

સંસદની ગ્રાન્ટ : ૨૫ કરોડ

ગ્રાન્ટનો ઉપયોગ : ૧૦૦  ટકા

ડો. સી.જે. ચાવડા

હાલ ગાંધીનગર ઉત્તરથી કોંગ્રેસનાં ધારાસભ્ય

એલ.એલ.બી. સુધીનો ઉચ્ચ અભ્યાસ

વ્યવસાયે વેટરનરી ડોક્ટર અને સર્જન

૨૦૦૭માં  વિધાનસભાની ચૂંટણીમાં લડ્‌યા

૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં લડ્‌યા અને જીત્યા

2019 લોકસભા ચુંટણીમાં ગાંધીનગર સીટ માટે કોંગ્રેસ તરફથી પ્રબળ દાવેદાર

શંકરસિંહ વાઘેલા

ગુજરાતનાં ૧૨ માં મુખ્યમંત્રી બન્યા હતા શંકરસિંહ વાઘેલા

જનસંઘથી આવ્યા હતા રાજકારણમાં

વર્ષો સુધી રહ્યા ભાજપનાં સક્રિય કાર્યકર

તેમના કાર્યકાળમાં થયું હજુરિયા ખજુરીયા કાંડ

ભાજપથી ૧૯૯૬માં છુટા પડી રાજપા ની સ્થાપના કરી મુખ્યમંત્રી બન્યા

તેમની સરકાર ટનાટન સરકાર તરીકે જાણીતી હતી

જો કે બે વર્ષમાં તેમની સરકાર ભાંગી પડી હતી

તેઓ છઠ્ઠી, નવમી, દસમી, તેરમી, અને ચૌદમી લોકસભામાં  સાંસદ રહ્યા

૧૯૮૪ અને ૧૯૮૯માં રાજ્યસભામાં સાંસદ પદ પર રહ્યા

૨૦૦૪ માં કેન્દ્રીય કપડામંત્રી પદ શોભાવ્યું

તાજેતરમાં એનસીપીમાં જોડાયા

એનસીપી તરફથી ગાંધીનગરથી ચુંટણી લડે તેવી શક્યતા