Not Set/ આઇપીએલ 2019: કોટલામાં આજે દિલ્હી-ચેન્નઇ વચ્ચે થશે જંગ

ચેન્નાઇ, આઇપીએલ 12 ની આજે પાંચમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મુકાબલો થશે. જણાવી દઇએ કે બન્ને ટીમોએ તેની પહેલી મેચ જીતી ચૂકી છે. આ મેચ કોટલાના મેદાન પર યોજાશે અને આ પીચ ખાસ કરીને બોલરો માટે મદદરૂપ બની રહેશે. નોંધનીય છે કે કોટલા મેદાન પર દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની સાતમી મેચ […]

Sports

ચેન્નાઇ,

આઇપીએલ 12 ની આજે પાંચમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મુકાબલો થશે. જણાવી દઇએ કે બન્ને ટીમોએ તેની પહેલી મેચ જીતી ચૂકી છે. આ મેચ કોટલાના મેદાન પર યોજાશે અને આ પીચ ખાસ કરીને બોલરો માટે મદદરૂપ બની રહેશે. નોંધનીય છે કે કોટલા મેદાન પર દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની સાતમી મેચ હશે.

આ મેચમાં ચેન્નાઇના સ્પિનરો હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજાને પીચની મદદ મળશે તેથી તેની સામે દિલ્હીના બેટ્સમેન રિષભ પંતે સારું પ્રદર્શન કરવું જ પડશે.