Not Set/ દ્વારકા: દરિયો તોફાની બનતા બે બોટ ડૂબી,એક માછીમાર ગુમ

દ્વારકા, દ્વારકામાં દરિયો તોફાની બનતા છ માછીમારો સાથે બે બોટ ડૂબવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં એક માછીમાર ગુમ થયો હોવાની માહિતી મળી રહી છે.જણાવી દઈ કે દ્વારકામાં ખરાબ વાતાવરણના કારણે દરિયો તોફાની બન્યો હતો અને બે બોટ ડૂબી ગઈ છે. દરિયામાં ડૂબેલા માછીમારને શોધવાની તજવીજ તેજ કરવામાં આવી છે.

Gujarat Others Videos

દ્વારકા,

દ્વારકામાં દરિયો તોફાની બનતા છ માછીમારો સાથે બે બોટ ડૂબવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં એક માછીમાર ગુમ થયો હોવાની માહિતી મળી રહી છે.જણાવી દઈ કે દ્વારકામાં ખરાબ વાતાવરણના કારણે દરિયો તોફાની બન્યો હતો અને બે બોટ ડૂબી ગઈ છે. દરિયામાં ડૂબેલા માછીમારને શોધવાની તજવીજ તેજ કરવામાં આવી છે.