Not Set/ જગતના તાત માટે ખુશીના સમાચાર, આ વર્ષે ચોમાસુ રહેશે સારું

દિલ્હી, દિલ્હી હવામાન વિભાગે આજે મહત્વની જાહેરાત કરી છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે.સાથેજ ચોમાસુ સમયસર શરૂ થશે તેવી પણ માહિતી આપી હતી.ચોમાસુ સારું રેહવાની જાહેરાતથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ નબળું રહ્યું હતું જેથી ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઇ હતી.ત્યારે આ વર્ષે ખેડૂતોને સારા ચોમાસાના […]

India

દિલ્હી,

દિલ્હી હવામાન વિભાગે આજે મહત્વની જાહેરાત કરી છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે.સાથેજ ચોમાસુ સમયસર શરૂ થશે તેવી પણ માહિતી આપી હતી.ચોમાસુ સારું રેહવાની જાહેરાતથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ નબળું રહ્યું હતું જેથી ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઇ હતી.ત્યારે આ વર્ષે ખેડૂતોને સારા ચોમાસાના સમાચારે ચિંતામુક્ત કરી દીધા છે.