Not Set/ ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને EC ની નોટિસ

GPCCના પૂર્વ પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બનાસકાંઠામાં આપેલા નિવેદન બદલ મોઢવાડિયાને નોટિસ આપવામાં આવી છે.ચૂંટણી પંચે અર્જુન મોઢવાડિયાને આ અંગે 48 કલાકમાં સમગ્ર મામલે ખુલાસો કરવા કહ્યું છે.

Top Stories Trending Videos