Not Set/ પાટીદાર અનામત આંદોલન કેસનો મામલો, રામોલ તોડફોટ કેસના પાંચ આરોપીઓ મુક્ત

મંતવ્ય ન્યૂઝ, વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના રામોલ વિસ્તારમાં તોડફોડ અને રાયોટીંગનો બનાવ બન્યો હતો. જેમાં આજે સેસન્સ કોર્ટે ૫ આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા છે. ૫ આરોપીઓને કેસમાંથી મુક્ત કરવા માટે સરકાર પક્ષ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જે અરજીને સેસન્સ કોર્ટે માન્ય રાખી છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ મામલાની […]

Ahmedabad Gujarat

મંતવ્ય ન્યૂઝ,

વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના રામોલ વિસ્તારમાં તોડફોડ અને રાયોટીંગનો બનાવ બન્યો હતો. જેમાં આજે સેસન્સ કોર્ટે ૫ આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા છે. ૫ આરોપીઓને કેસમાંથી મુક્ત કરવા માટે સરકાર પક્ષ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જે અરજીને સેસન્સ કોર્ટે માન્ય રાખી છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ મામલાની અંદર ૧૪ જેટલા આરોપીઓને બે જુદા જુદા કેસમાંથી મુક્ત કર્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં કુલ ચાર જેટલા કેસોમાં કુલ ૧૯ જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કરાયા છે.