બનાસકાંઠા,
એક તરફ જ્યા લોકોને પાવીના પાણીના ફાંફા પડે છે ત્યારે બનાસકાંઠામાં દૂધ રસ્તા પર ઢોળાતું જોવા મળ્યું, જી હા.. બનાસકાંઠાનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ઢોળાતું નજરે પડી રહ્યું છે. પશુપાલકોનું દૂધ લઈ જતા ટેન્કરચાલકની બેદરકારીના કારણે પાલનપુરના એરોમાં સર્કલ પાસે દૂધ ટેન્કરમાંથી વહી રહ્યું હતું.
