ભાવનગર,
ભાવનગરમાં ચાર દિવસમાં ચોથી હત્યાની ઘટના સામે આવી છે,વિઠલવાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ યુવકની નિર્મમ હત્યા નિપજાવી હતી,તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો,જે બાદ આરોપીઓ ફરાર થયા છે,જેની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી આરોપી ઝડપી પાડવા તપાસ હાથ છે,
